Botad Municipality Recruitment: બોટાદ નગરપાલિકા દ્વારા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,વાયરમેન જેવા વિવિધ પદો પર અરજી ફી વગર ભરતી જાહેર

Botad Municipality Recruitment

Botad Municipality Recruitment: બોટાદ નગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે સરકારી નોકરી જેવી સારી નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ એક સોનેરી તક છે તમારા માટે. આ ભરતીમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેને કારણે યુવાનો માટે નોકરી મેળવવાનો સુંદર મોકો મળી … Read more