Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફેકલ્ટી અને એટેન્ડન્ટ અને બીજા વિવિધ પદો પર ભરતી જાહેર
Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અનેક જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે સરકારી નોકરી જેવી સારી નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ એક સોનેરી તક છે તમારા માટે. આ ભરતીમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેને કારણે યુવાનો માટે નોકરી … Read more